તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહેતી થઇ ઉપરવાસ ભારે વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે સતત ત્રણ દિવસથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો રામપુરા થી આંત્રોલીનો ડીપ બ્રીજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર થયો બંધગામની મોટાભાગની જમીન નદી સામે બાજુ આવેલી હોવાથી ખેડૂતો ને ખેતરમાં જવા માટે અટવાયાનદી પર નવો પુલ બનાવવાની ગામજનો વર્ષોથી માંગકેટલાક વાહનચાલકો અને સ્થાનિકો જીવના જોખમે પાર કરી રહ્યા છે નદીધસમસતા પ્રવાહમાં ચાલતા અને