સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ,સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લેટ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન,ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ઠલવાય છે ગંદુ પાણી,ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો થયો છે રોગ