ભારે વરસાદે રોડ ઉપર દોડતી કાર ઉપર વૃક્ષ પડતા ચારને ઇજા એક ગંભીર આજ રોજ સમય 4 કલાકે વિજયનગર થી ઇડર રોડ ઉપર સર્જાઈ ઝાડ પડવાની ઘટના નેશનલ હાઇવે 58 ઉપર ઝાડ પડવાની ઘટના ભાખરા અને આશ્રમ વચ્ચે બની ઘટના ઈકો ગાડી પર ઝાડ પડતા કચ્ચરઘાણ નીકળી ગયો ગાડીના અંદર પાંચ થી છ લોકો સવાર હતા 4 મુસાફરને ઇજા થતાં સારવાર અર્થે ચોરીવાડ સિવિલમાં ખસેડાયો એકને ગંભીર મુસાફર ને વધુ ઇજા થઈ છે.વરસાદને લઈને ઝાડ પડવાની બની ઘટના