વિસનગર અને મહેસાણામાં મીરા જ્વેલર્સ નામની દુકાનના બે સગાભાઇઓએ સોના-ચાંદીનું બુંકીગ કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી બુકીંગ પેટે 21 લાખ તેમજ નફાના 14.10 લાખ તેમજ સગાં-સબંધીઓના 6.17 લાખ મળી 41.27 લાખ પરત નહી આપી છેતરપિંડી કર્યાની વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.