કલેકટર કચેરી ખાતે આજરોજ કાયદો અને વ્યવસ્થા માર્ગ સલામતી સમિતિ દૃષ્ટિકલ કોસ્ટર સિક્યુરિટી કમિટી અને વોટર સ્લાઇડ સેફટી કમિટીની બેઠક યોજાઇ હતી વિવિધ વિષયોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જિલ્લાના એસપી રાહુલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.