- દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે 23 ઓગષ્ટે સૌ પ્રથમ વખત રેડીયોલોજી વિભાગ દ્રારા સીએમઈ નું આયોજન કરાયું હતું વધતી જતી ટેકનૉલોજી અને જરૂરિયાત પ્રમાણે રેડીયોલોજી વિભાગમાં નવું શું કરી શકાય આવનારા સમયમાં નવી ટેક્નિક નો ઉપયોગ સહિત ની તમામ ચર્ચાઓ થશે જેનાથી સચોટ નિદાન થાય જેના કારણે દર્દી