આજ રોજ ત્રણ કલાક આસપાસ બનાસકાંઠા.. બનાસકાંઠામાં માં ની મમતાને લજવતો કિસ્સો આવ્યો સામે બે બાળકોની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરછોડયાનો વિડિઓ થયો વાયરલ પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા અને માતાએ બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી અઠવાડિયા પહેલા દિયોદરના મકડાલા ગામની પરણિત મહિલા ગુમ થતા તેના પતિએ નોંધાવી હતી ફરિયાદ પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાણોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું આવ્યું હતું સામે પોલ