Install App
pareshrathod27
This browser does not support the video element.
ખેરગામ: બિઝનેસ પાર્ટનરના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા ખેરગામના સરપંચ પતિ ઉપર હુમલો
Khergam, Navsari | Aug 30, 2025
ખેરગામમાં બિઝનેસ પાર્ટનરના ઝઘડાને લઈ ખેરગામના મહિલા સરપંચના પતિ અને મિત્ર ઉપર હુમલો થયો હતો. આ બનાવમાં સરપંચપતિ ધર્મેશ પટેલ ને રેફરલ હોસ્પિટલમાં સારવાર દાખલ કરાયા હતા. જે અંગે સમગ્ર માહિતી ખેર ગામના સરપંચ ઝરણાબેન પટેલે સમગ્ર માહિતી આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!