ધારા ગીરી પાસે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા તેમાંથી પાણી ગાયબ થઈ જતા શ્રીજીની મૂર્તિ તેમાં જોવા મળી હતી અને આખરે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તેના સ્થાનિકો જાગૃત નાગરિકોએ બાપા ની મૂર્તિનું પુનઃવિસર્જન ધારા ગીરીમાં પૂર્ણા નદીમાં કરવામાં આવ્યું હતું