નામદાર નાલસા નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તારીખ 13/09/2025 ના રોજ દાહોદ જિલ્લાની તમામ અદાલતો ખાતે નેશનલ લોક અદાલત યોજવામાં આવેલ.જેમાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી જે. એન.વ્યાસ, ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પી.એસ. સૂચક, વાદીના વિ.વ.શ્રી અલ્કેશ પરમાર તેમજ પ્રતિવાદીના વિ. વ .શ્રી એસ.એચ. સરૈયા, ડી.એસ. કાપડિયા તેમજ જે.કે. ચૌહાણનાઓએ સમાધાનની પ્રક્રિયામ