Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: નવાનગર ગામે બાઈક સવાર દંપતિ લુંટાતા ફરિયાદ નોંધાવી

Dohad, Dahod | Sep 8, 2025
નવાનગર ગામમાં ધોળા દિવસે સફેદ રંગની મોટરસાયકલ પર આવેલા 3 અજાણ્યા લૂંટારોએ મોટરસાયકલ ઉપર જઈ રહેલા દંપત્તિને મોટરસાયકલને રોકી તમંચા જેવું હથિયાર બતાવી દાગીના રોકડ રકમ લઈ ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
Read More News
T & CPrivacy PolicyContact Us