તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં પણ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને તિલકવાડા સ્થિત રેવા ગ્લોબલ સ્કૂલમાં પણ શાળાના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રથમ દિવસથી જ બાળકો અને શાળા ના શિક્ષકો દ્વારા શ્રીજીની પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ સાથે આરાધના કરવામાં આવી હતી અને ગત રોજ શાળા શિક્ષકો અને બાળકો દ્વારા શ્રીજી ને નમી આંખે વિદાય આપવામાં આવી હતી.