જિલ્લાના વિભાગીય નિયામક અતુલ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર એમ.એમ દાદુ ના સીધા જ માર્ગદર્શન હેઠળ આવનાર 14 સપ્ટેમ્બર રવિવાર ના રોજ રેવન્યુ તલાટી ની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે અને એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસ નું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવશે, આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષામાટે આયોજન કર્યું છે...