નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ એવોર્ડના અમલ માટે અમિત ચાવડાનો વડાપ્રધાનને પત્ર, સરકાર પર પ્રહાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નર્મદા યોજના અંગે વડાપ્રધાનને પત્ર લખીને 1979ના નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ એવોર્ડના પુનઃ અમલની માંગ કરી છે, જેના 2024માં 45 વર્ષ પૂર્ણ થયા છે. તેમણે જણાવ્યું કે આ યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડવાનો..