આજે તારીખ 07/09/2025 રવિવારના રોજ સવારે 9 કલાકે મળેલ માહિતી અનુસાર ગતરોજ સાંજે 8.30 કલાકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.ભૂતપગલા ગામે બની અકસ્માત ની ઘટના.ખેતરમાંથી ગઈ સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના.ડ્રાઇવરના સ્ટેરીંગ પરથી કાબુ બગડતા ગાડી પલટી ખાદી.હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન થયા 3ના મોત.2 મહિલા અને એક ત્રણ વર્ષના બાળક નું મોત. અન્ય 10 લોકોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી.સાગટાળા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.