This browser does not support the video element.
માંડવી: માંડવી ચારરસ્તા નજીક કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાજર રહ્યા
Mandvi, Surat | Sep 2, 2025
માંડવી ખાતે કોંગ્રેસનો યુવા સંવાદ અભિયાન કાર્યક્રમ યોજાયો,વનવિભાગના આરામગૃહ ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત ,રોજગારી,મહિલા સુરક્ષા,મોંઘવારી,ભ્રષ્ટાચાર,બંધારણ,જળ-જંગલ અને જમીનનાં મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાને,વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના અંદાજ માં ભાજપ સરકાર ને આદેહાથ લીધી,વનવિભાગ આદિવાસીઓ ને હેરાન કરવાનું બંધ કરે નહીતો અમારે કાયદેસર ચાલવું પડશે.