બોડેલી ST ડેપોમાં મહિલાના પૈસા શેરવી લેતો ચોર પકડાયો હતો. પૈસા ચોંરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા ચોરને પકડી પાડ્યો છે. ST ડેપોમાં બેઠેલા મુસાફરો અને ડેપોના કર્મચારીઓએએ ચોરને પકડી પોલીસને હવાલે કર્યો છે. ચોંરી કરતા શંકાસ્પદ ઈસમ પાસે બે મોબાઈલ અને 17000 જેટલા રોકડ રકમ મળી આવી હતી. બોડેલી ST ડેપોમાં CCTV શોભાના ગાંઠિયા સમાન છે.