This browser does not support the video element.
જેતપુર: ધોરાજી હાઇવે પરથી પાયલોટિંગ સ્વિફટ સાથે દારૂ ભરેલી ક્રેટા ઝડપી લેવાઇ, રૂ.10.02 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Jetpur, Rajkot | Mar 11, 2025
જેતપુરના ધોરાજી હાઇવે પરથી પાયલોટિંગ સ્વિફટ સાથે દારૂ ભરેલી ક્રેટા ઝડપી લેવાઇ જેતપુર પોલીસે બંન્ને કારને અટકાવતા ચાલકો ફરાર થયા : ૯ લાખની બે કાર મળી રૂા. ૧૦.૦૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો જેતપુર તાલુકા પોલીસે પાયલોટિંગ કરતી કાર સાથે વિદેશી દારૂ ભરેલી બંને કાર ઝડપી પાડી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભાગેડુ આરોપીઓને ઝડપવા પોલીસે તપાસ હાથ કરી છે. જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે ધોરાજી રોડ પરથી પાયલોટીંગ કાર સાથે ક્રેટા