નવસારીમાં દાદુ માસ્ટર ગણપતિ બીલીમોરાની સ્થાપના વર્ષ 1935 નું લોગો લોન્ચિંગ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં બીલીમોરા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોગોનું લોન્ચિંગ કરાયું હતું ખાસ કરીને બાપાની સ્થાપના અનોખી રીતે બીલીમોરામાં વર્ષોથી કરવામાં આવે છે જે આ વર્ષે પણ યથાવત રહી હતી.