હળવદ-માળીયા હાઇવે પર આજરોજ શુક્રવારે સવારના સમયે રણજિત ગઢ ગામના પાટીયા નજીકથી પસાર થતા એક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવમાં એક ટ્રકની કેબિનનો બુકડો બોલી જતાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલક અને ક્લિનરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે....