Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રૂરલ પોલીસે ભગોદ કોસ્ટલ હાઇવે પાસે એક રિક્ષામાં ચાલક સાથે 2 મહિલાને 1,10,880 રૂપિયા ના દારૂ સાથે ઝડપી પાડી

Valsad, Valsad | Sep 25, 2025
ગુરૂવારના 3:30 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ કોસ્ટલ હાઇવે પાસેથી એક રિક્ષામાં લઈ જવાતા 1,10,880 વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે મહિલાને ઝડપી પાડી હતી. દારૂ અને રીક્ષા મળી કુલ 1 લાખ 40 હજાર 880 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ પ્રોરોહીબીશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us