ગણેશ ઉત્સવ ૨૦૨૫_અંતર જાળ આદિપુર મધ્યે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર જાળ દ્વારા છેલા ૭ વર્ષ થી પર્યાવરણ જાગૃતિ સંદેશ આપવા માટે મહિલા મંડળ દ્વારા માટી ની ગણેશ મૂર્તિ બનાવવા માં આવે છે.આ વર્ષે માટીની ગણેશ મૂર્તિના સ્ટોલો શહેરી માર્ગો પર લગાવવાની તૈયારી થઈ રહી છે,માટીની બનેલ ગણેશ મૂર્તિ જે તળાવ કે નદી ,સમુદ્રમાં વિસર્જન ના કરતા માટી ની મૂર્તિ ઘરે જ વિસર્જિત કરી શકાય છે.