પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જન સભા યોજાઈ એ સભા માં દાજીપુરા.હીજડા મહુડી કાસોટીયા.નરગામ.મોરા. રામપુરી મયજીપુરા કામસોલી ગામના 250+ જેટલા ગામના આગેવાનૉ યુવાઓ અને મહિલાઓ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમાં પાર્ટી ના ખેસ પહેરી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા