Download Now Banner

This browser does not support the video element.

ગીરસોમનાથ જીલ્લામા અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્રારા સંકલ્પ દિવસની ઉજવણી કરવામા આવી

Veraval City, Gir Somnath | Sep 2, 2025
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આપણુ વિદ્યાલય, આપણુ સ્વાભીમાન અભીયાન હેઠળ ગત 1 સપ્ટેમ્બર ના રોજ ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા, ઉના ,કોડીનાર, વેરાવળ ,તાલાલા ,સૂત્રાપાડા તાલુકાની 631 શાળાઓમા વિધાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો 116758 લોકો સહભાગી થયા હતા .
Read More News
T & CPrivacy PolicyContact Us