આમોદ ખાતે વનપાલ જશુભાઈ પરમારનો વિદાય સમારંભ આમોદ ખાતે ફરજ બજાવતા વનપાલ શ્રી જશુભાઈ પરમાર નિવૃત્ત થતા, વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે વૃક્ષારોપણ કરીને પોતાના વયનિવૃત્તિને યાદગાર બનાવ્યો હતો. જશું ભાઈ પરમારે ૩૫ વર્ષની દીર્ઘ સેવાકાળ દરમિયાન દેડિયાપાડા, પીપલોદ, નર્મદા નિગમ પર્યાવરણ શાખા, વાલિયા, જંબુસર તેમજ આમોદ ખાતે ફરજ બજાવી હતી. સમ