નવસારીમાં ગોલવાડ હનુમાનજી મંદિર નજીક મકાન ધારાસાઇ થવાની ઘટના ઘટી છે. જેને અગાઉ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી હોવાનું પણ સામે આવ્યું છે જો કે આ બાદ પણ કાર્યવાહી ન થતા તમામ વિગતે બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે. મકાન ધરાસાઈ થતા આસપાસના લોકોમાં ભય ફેલાયો છે.