ડીંડોલી વિસ્તાર ની ઘટના,બેદરકારીના કારણે ફાયર બ્રિગેડની ઇમરજન્સી વ્હીકલ ખાડામાં ફસાઈ,ડીંડોલી વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ગંભીર ઘટના સામે આવી,જ્યાં એક ઇમરજન્સી પર ઘટનાસ્થળે દોડી રહેલી ફાયર બ્રિગેડની વાહન રસ્તાના ભયંકર ખાડામાં ફસાઈ ગઈ,ઘટનાને કારણે સમયસર મદદ પહોંચી ન શકતા તંત્રની કામગીરી પર મોટો સવાલ ઉભો થયો,સ્થાનિક લોકોએ રોડ વિભાગ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા