Download Now Banner

This browser does not support the video element.

ઉના: ગીરસોમનાથ જીલ્લા LCB પોલીસે ઉનાના પાલડી ગામે સાયકલોન સેન્ટર સામે દારુ સાથે 3 ઇસમોને 3,90,700ના મુદામાલ સાથે ઝડપ્યા

Una, Gir Somnath | Sep 8, 2025
ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે આજરોજ 6 કલાક આસપાસ lcb પોલીસને મળેલ ચોકકસ બાતમીના આધારે પાલડી ગામે આવેલ સાયકલોન સેન્ટર સામેથી 3 ઇસમોને 3,90,700 ના વિદેશી દારુના મુદામાલ સાથે ઝડપી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી .
Read More News
T & CPrivacy PolicyContact Us