દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે 1949માં આ દિવસે હિન્દીને ભારતની રાજભાષાનો દરજ્જો મળ્યો હતો. આ દિવસની ઉજવણીનો હેતુ ભાષા પ્રત્યે ગૌરવભાવ વધારવો, તેની પ્રસાર-પ્રચારો કરવો અને રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવી છે.નવરચના ગુરુકુલ કાલોલ ખાતે હિન્દી દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો.વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વક્તવ્ય, કાવ્યગાન, પ્રશ્નોત્તરી સ્પર્ધા, હિન્દી નિબંધ લેખન તેમજ હિન્દી કાવ્યગાન સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.શ્રેષ્ઠ પ્રદર્