સાંતલપુર તાલુકાના વૌવામાં ભારે વરસાદના પગલે ગામમાં પાણી ઘુસ્યા હતા અને ૩૦૦જેટલા.પરિવારોના ઘરમાં.પાણી ફરી વળ્યાં જેના કારણે ઘરોમાં.રહેલા ઘર વખરી સહીતના માલસામાનને મોટી નુકશાની થવા પામી હતી.ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.