ઇડરના જાદર પોલીસ સ્ટેશનની હદના માનગઢ ગામે ત્રણ દુકાનોમાં ચોરીનાદસ દિવસ બાદ ફરિયાદ દર્જ ગતરોજ સાંજના ૫ વાગે ઇડરના જાદર પોલીસ સ્ટેશનની હદના માનગઢ ગામે ત્રણ દુકાનોમાં ચોરીનાદસ દિવસ બાદ ફરિયાદ દર્જ કરવામાં આવી છે જેમાં ૮૪ હજારની મતા ચોરાઈ હતી ઈડરના માનગઢમાં ગત તા. ૨૧/૨૨ ઓગષ્ટની રાત્રે ત્રાટકેલા તસ્કરો કરિયાણા સહિત ત્રણ દુકાનોના તાળાં તોડી રૂપિયા ૮૪ હ