અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આસામાજિક તત્વો બેફામ બન્યા છે મહત્વ છે ગઈકાલે મોડી રાત્રે આસામાજિક તત્વોએ સમગ્ર વિસ્તાર ભાનમાં દીધું હતું. સામાન્ય બોલાચાલીમાં ટોળું ભેગા કરી મારામારીની ઘટના સુધી પહોંચ્યું હતું પરંતુ હાલ આ મામલે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી