પાટણ શહેરમાં તળ ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 45 પરિવારો દ્વારા ભાદરવા સુદ ચૌદસથી બે દિવસ ભવાઈનું આયોજન કરવામાં આવ્યુ છે.જળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરીથી. હરેશભાઇ આચાર્યના નિવાસ સ્થાને તેમજ પૂજાવિધિ બાદ શણગારેલા ટ્રેક્ટરમાં જુના ગંજ ચોક સુધી શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.