અલંગ પોલીસ મથકમાં એક ૧૪ સગીર વયની છોકરી સાથે છેલ્લા આઠ એક માસ દરમિયાન અનેક વખત દુષ્કર્મમાં આચરી સાત એક માસનો ગર્ભ રાખી દેવાની ફરિયાદો નોંધાય છે. આરોપી ૬૨ વર્ષનો ઢગો છે. આરોપી મૂળ તળાજાના રામ ટેકરી રોડ પરનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી મણાર ગામે રહીને ઓહડિયા બનાવવાનું કામ કરતો હતો. સમગ્ર હકીકત ગઈકાલે પોલીસ સમક્ષ આવી હતી જેને લઈને સગીરાને ૧૦૮ દ્વારા ભાવન