મુખ્ય ઉદેશ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ્ય શાસન અને સેવા બહેતર બનાવવાનો છે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ ડાંગ જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકુ ઘર , શુદ્વ પીવાનું પાણી, વીજળીકરણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર તક, માન સન્માન, સમૃદ્ધિ અને સાંસ્કૃતિવારસાને જતન કરવાનો છે. જિલ્લામાં ૩ તાલુકાના ૨૨૨ ગામોના તમામ લોકોને આવરી લેવાશે. જેંમા આહવા તાલુકાના ૭૨, વઘઇના ૬૬, સુબીર ૮૪, ગામોનો સમાવેશ થાય છે