ખાતરની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું છે કે વિસ્તારમાં એરંડા, જુવાર, મગફળી, બાજરી અને શાકભાજી જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. આ પાકો માટે હાલ ખાતરની તાત્કાલિક જરૂરિયાત छे.