રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા:શૂટરને પિસ્તોલ પૂરી પાડનાર બંને આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા, કુલ 9 આરોપી પકડાયા ગોંડલ તાલુકા પોલીસે રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટના પુનિતનગર વિસ્તારમાંથી પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો રાજુભાઈ બાલદા અને ઇમરાન ઉર્ફે કાળુ હસમભાઈ સૈયદને પકડ્યા છેતપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓએ ફાયરિંગની ઘટનામાં મુખ્ય શૂટરને પિસ્તોલ પૂરી પાડી હતી. પિસ્ત