અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યોની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાતા ‘સેવા પખવાડિયા’ના કાર્યક્રમ હેઠળ અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ગુરુવારે ભાજપના સાણંદ તાલુકા કાર્યાલય ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા ચાર સેવાલયોમાં વિભાજિત થઈને યોજાઈ, જેમાં સ્વયંસેવકો અને સ્થાનિક ..