રાજ્યના ૩૭ શિક્ષકો સાથે મુખ્યમંત્રીનું સંવાદ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રીએ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો સાથે સારસ્વત પ્રેરણા સંવાદ કર્યો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના દામણીયા આંબા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ અરવિંદભાઈ પટેલે પણ સન્માન મેળવ્યું છે. વધુમાં શિક્ષક રાજેશ પટેલ અને શિક્ષકના મિત્ર ચેતન પટેલે શું કહ્યું? જુઓ