Download Now Banner

This browser does not support the video element.

ગણપતિના તહેવારને ધ્યાનમાં રાખી ભટાર વિસ્તારમાં ડીસીપી જોન ફોર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Majura, Surat | Aug 23, 2025
ગણપતિના તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ એક્શન મોડમાં આવી,નવા ડીસીપી ઝોન ફોર તરીકે નિધિ ઠાકુર દ્વારા ચાર્જ સભાળતા ની સાથે જ ખટોદરા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું,ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓં પેટ્રોલિંગ પર નીકળ્યા, ગણપતિ તહેવારને અનુસંધાને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે..
Read More News
T & CPrivacy PolicyContact Us