છોટાઉદેપુર તાલુકાના બોકડિયા ગામ ની વચ્ચેથી નદી પસાર થતી હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન થયાં છે. ચોમસા ના ચાર મહિના બાળકો શિક્ષણ માટે શાળા માં જઈ શકતા નથી. ગ્રામજનો વર્ષો થી પુલ ની માંગણી કરતા હોવા છતાંય સરકાર ના કાને અવાજ ના પહોંચતા લોકો નદી કિનારે ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને પુલ આપો પુલ આપો ના સૂત્રોચ્ચારો કરી ને સરકાર અને નેતાઓને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં સ્થાનિકોએ શું કહ્યું? જુઓ