Download Now Banner

This browser does not support the video element.

કોઠા ગામમાં થયેલ હિંસાના આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા

Kalol City, Gandhinagar | Aug 13, 2025
કલોલના કોઠા ગામમાં ચાર દિવસ અગાઉ દેવી પૂજક સમાજની સભા દરમિયાન હિંસક ઘટના સામે આવી હતી. જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી-પુજક ચેરીટીબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હતો. આ મામલે એક જૂથ દ્વારા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને ખુરશીઓ તેમજ ગાડીના કાચ તોડી દઈ આતંક મચાવી દેવામાં આવ્યો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને બરોબરનો બોધપાઠ આપવામાં આવ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us