Install App
pareshrathod27
This browser does not support the video element.
ચીખલી: સાદકપોરના ગોલવાડમાં એક્સપ્રેસ-વે ના બાંધકામ સ્થળે પાલખ નીચે પડતા ત્રણ મજૂર ઇજાગ્રસ્ત
Chikhli, Navsari | Jun 1, 2025
ચીખલી નજીકના સાદકપોરના ગોલવાડમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વે ના અંડરપાસના બાંધકામના સ્થળે લોખંડના પાઇપની પાલખ અચાનક પડતા ત્રણ શ્રમિકોને ઇજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!