નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત પાલિકામાં નવસારી નગરપાલિકા નો પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી મહાનગરપાલિકાના જે હાલના કમિશનર છે અને જે તે ટાઈપ પણ નગરપાલિકા હતી અને હાલ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા જે. યુ વસાવાને તેમને સન્માનિત કરવામાં આવ્યા