નવસારીના બીલીમોરા ખાતે જે પોસ્ટલ વિસ્તારમાં ગૌવંશોમાં વધારો જોવા મળ્યો છે જોકે આ ગૌવંશમાં વધારો થયો છે તેને લઈને લોકોએ સાવચેગી રાખવાની જરૂર છે કારણ કે અનેકવાર અકસ્માતો આ વિસ્તારમાં બનતા હોય છે. જેને લઇને પાંજરાપોળ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ ગૌસેવકોની માંગ છે.