This browser does not support the video element.
ગોધરા: તાલુકાના સાંપા ગામ નજીક પસાર થતા કોતર ના કોઝ વે પર થી બાઇક તણાઈ હોવાનો વિડીયો આવ્યો સામે
Godhra, Panch Mahals | Aug 29, 2025
ગઈ કાલે ખજુરી મોર ડુંગરા ગામને જોડતા કોતર પરના કોઝમાંથી ઘસમસ્તા. પાણીના પ્રવાહ. વચ્ચે જીવના જોખમે બાઈક સવાર પસાર થતા બાઈક પાણીના પ્રવાહ મા તણાઈ હતી, આ ઘટનામાં બન્ને બાઈક સવાર યુવવાનોનો આબાદ બચાવ થવા પામ્યો હતો, ગઈ કાલે પડેલા ભારે વરસાદ ને પગલે સાપા સેગવા ગામ નજીક કોતર પરના કોઝ વે ઉપર વરસાદી પાણી ફરીવર્યા હતા