Download Now Banner

This browser does not support the video element.

મેહસાણામાં 75.81 લાખની ચોરી, ધનપુરાના બંધ મકાનને નિશાન બનાવ્યું

Mahesana City, Mahesana | Sep 8, 2025
મેહસાણા તાલુકાના ધનપુરા (જોરણંગ) ગામમાં શનિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનનું તાળું તોડીને મોટી ચોરી કરી છે. આ ઘટનામાં ચોરોએ તિજોરીમાંથી ₹ 75.81 લાખની મત્તાની ચોરી કરી છે, જેમાં 907.5 ગ્રામ સોનાના અને 970 ગ્રામ ચાંદીના દાગીના તેમજ ₹ 2.10 લાખ રોકડ રકમનો સમાવેશ થાય છે. ચોરીની ઘટના રવિવારે સવારે પ્રકાશમાં આવી જ્યારે મકાન માલિકના પાડોશીએ ઘરની જાળી ખુલ્લી જોતા તેમને જાણ કરી
Read More News
T & CPrivacy PolicyContact Us