આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ખાનગી રાહ બાતમી મળતા કે ખીમત ગામમાં એક ઇસમ વિદેશી દારૂ રાખી વેચાણ કરતા પોલીસે તે જગ્યા ઉપર થી રેડ પાડતા ખીમત ગામના એક મકાનમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો તેમજ ઘર માલિક સામે ગુનો દાખલ કરી અને કુલ મુદ્દા માલ વિદેશ દારૂની બોટલ 88 તેમજ દારૂ ની કિંમત 200680 રૂપિયા કબજે આગળની કાર્યવાહી હાથ ધરી હતી પાંથાવાડા પોલીસ..