બુધવારના 5 વાગ્યા દરમ્યાન બનેલી ઘટના મુજબ પારડીના ફિનાઈલ ફેક્ટરી નેશનલ હાઇવે નંબર 48 પાસે મોપેડ સવાર સુરતના બે યુવાનોને આઇસર ટેમ્પાના ચાલકે ટક્કર મારી હતી.જેને લઇ બંને યુવાનો ઇજાગ્રસ્ત બનતા 108 મારફતે પ્રથમ પારડી CHC માં સારવાર કરાવી વધુ સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.