ભુજ-ખાવડા રોડ પર દોડતી ખાનગી લકઝરી બસની છત પર પેસેન્જરો બે સાડવા માં આવ્યા હતા જેથી જિલ્લા ટ્રાફિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ભુજ-ખાવડા રોડ ઉપર ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે ખાવડા તરફથી એક ખાનગી લકઝરી બસ GJ-12-BV-0537ના બસની ઉપરના છતના ભાગે પેસેન્જર બેસાડેલા હોવાનું સામે આવ્યું હતું ચાલક પોતાની તથા બસમાં બેસેલ તમામ પેસેન્જરની જિંદગી જોખમાય તે રીતે બસ ચલાવતો હતો જેથી બસ ચ